કેતન બારોટ (અણનમ ) ની સ્વરચિત રચના અને ગુજરાતી ગઝલો અને સાહિત્ય નો બ્લોગ

Archive for the ‘Uncategorized’ Category

હા થી નહિ ચાલે જાત મારી શ્બદાર્થ છે . દુશ્મનો માટે હું શબ્દ સમૂહ છું …….


Advertisements

વરસતો એટેલે નથી કે તું સહી નહિ સકે પ્રેમ મારો .તું સમજે કે બુંદો ની બૌછાર છું …………. જીરવી સકે જે શિવ ની જટા…એ ગંગા ધોધમાર છું ….અણનમ ….૨૩/૧૦/૧૧/ ૪.૩ am


..

 

રહું છું એમ જ…. જમીન થી એક વેત ઉંચો…સ્વભાવે હુ પણ યુધિષ્ઠર નો રથ છું ………


..

ग्यानी को कहिये कहा……. कहत कबीर ..लजाई ..अंधे आगे नाचना …कल अकारत जाय ……..


…….

ગેલેરી

અબ માં-બાપ મેરે સાથ રહેતે હૈ……. !


અબ માં-બાપ મેરે સાથ રહેતે હૈ……. !

એક કમરા થા,

જીસ મેં, મેં રહેતા થા માં-બાપ કે સાથ,

સાથ મેં થી દો બહેને,એક મેરા ભાઈ,

કમરા બહુત બડા થા, હમ લોગ થે કામ,

ઇસીલિયે ઇસ કમી કો પૂરી કરને કે લિયે મહેમાન બુલાલેતે થે હમ !

 

ફિર વિકાસ કાં ફૈલાવ આયા,

વિકાસ ઉસ કમરેમે નહિ સમા પાયા,

જો ચાદર મેરે પૂરે પરિવાર કે લિયે બડી પડતીથી,

ઉસ ચાદર સે બડે હો ગયે હમારે હર એક કે પાવ !

 

લોગ જુઠ કહેતે હૈ કી દીવારો મેં દરારે પડતી હૈ,

હકીકત યહી હૈ, જબ દરારે પડતી હૈ તબ દીવારે બનતી હૈ.

પહેલે હમ લોગ દીવારો કે બીચમે રહેતે થે,

અબ હમારે બીચમે દીવારે આ ગઈ,

યે સમૃધ્ધિ પતા નહિ, મુજે કહા સે કહા તક પહોચા ગઈ !

 

કે,પહેલા મેં માં-બાપ કે સાથ રહેતા થા,

અબ માં-બાપ મેરે સાથ રહેતે હૈ……. !

 

ફિર હમને બના લિયા એક મકાન,

એક કમરા અપને લિયે,

એક કમરા બચ્ચો કે લિયે,

એક રેડીઓ રૂમ, એક બહાર કાં ડ્રોઈંગ રૂમ,

ઉન લોગો કે લિયે જો મેરે આગે હાથ જોડતે હે,

એક અંદર કા ભવ્ય ડ્રોઈંગ રૂમ ઉન લોગો કે લિયે

જીનકે આગે મેં હાથ જોડતા હું !

 

પહેલે મેં ફૂસફૂસતા થા તો,

ઘર કે લોગ જાગ જાતે થે.

મેં કરવટ ભી બદલતા થા તો,

ઘર કે લોગ સો નહિ પાતે થે.

ઔર અબ

જીન દરરો કી વજહ સે દીવારે બની થી,

ઉન દીવારો મેં ભી દરારે પડ ગઈ

અબ, મેં ચીખતા હું તો

બગલ કે કમરે સે ઠાહકો કી આવાઝ સુનાઈ દેતી હૈ,

ઔર મેં સોચ નહિ પાતા હું કે..

મેરી ચીખો કી વજહ સે વહા ઠહાકે લગ રહે હૈ,

કે ઉનકે ઠાહકો કી વજહ સે મેં ચીખ રહા હું….. !

 

ઔર આજ ઇસ સમૃદ્ધી કી ઉચાય પર

પહોચ કર મેં સોચતા હું કી

ઇસ કે લિયે મેને કિતની ખોદી હૈ ખૈયા,

કે, મુજે અપની બાપ કી બેટી સે અપની બેટી અચ્છી લગને લાગી હૈ,

કે, મુજે અપને બાપ કે બેટે સે અપના બેટા અચ્છા લગને લગા હૈ ,

 

કે,પહેલા મેં માં-બાપ કે સાથ રહેતા થા,

અબ માં-બાપ મેરે સાથ રહેતે હૈ……. !

 

અબ મેરા બેટા ભી કામા રહા હૈ,

કલ કો મુજે ભી ઉસ કે સાથ રહેના પડેગા,

ઔર હકીકત યહી હૈ દોસ્તો…….

તમાચા મેને મારા હૈ તો

તમાચા મુજે ખાના ભી પડેગા !

 

ઈસલીયે દોસ્તો,

હમેશા અપને માં-બાપ કે સાથ રહો, તાકી આપ કે બેટા ભી આપકે સાથ રહે !

 

અસાઈડ

શેર …


બન્યા જ્યાં  અભિમન્યુ ત્યાજ સાતમે કોઠે મરણ છે

ઘડ્યો એવો પ્હેલ ને ઘાટ આપી ને હું હીરો ને દુનિયા સ -રણ છે

અણનમ  11-6-11

*********************************

નથી મોહતાજ તૂટતા તારા નો ,કરું જો ઇરછા તો નભ માં તારા ખૂટી પડે
કુદરત ની મહેર છે ,’અણનમ’ આબરૂ સાચવવા સ્વયં તારા તૂટી પડે …
-‘અણનમ 25-6-11

 

**********************

 

નથી મોહતાજ તૂટતા તારા નો ,કરું જો ઇરછા તો નભ માં તારા ખૂટી પડે,
કુદરત ની મહેર છે ,’અણનમ’ આબરૂ સાચવવા સ્વયં તારા તૂટી પડે …
-‘અણનમ

*************************

કરમ………


આ એક માં થાકી ગયા હજી તો બાકી કેટલા જનમ છે

ઉડી ગયા સૌ મિત્રો વરાળ થઇ મુસીબત માં ખુદા જ સનમ છે

લોહી ના સંબંધ જ થયા લોહી તરસ્યા,તૂટવાના બાકી કેટલા ભરમ છે

પડછાયો પણ સાથ છોડશે .તારા મિત્રો તારા જ  કરમ છે

ટૅગ સમૂહ