કેતન બારોટ (અણનમ ) ની સ્વરચિત રચના અને ગુજરાતી ગઝલો અને સાહિત્ય નો બ્લોગ



..

 


..


…….


અબ માં-બાપ મેરે સાથ રહેતે હૈ……. ! એક કમરા થા, જીસ મેં, મેં રહેતા થા માં-બાપ કે સાથ, સાથ મેં થી દો બહેને,એક મેરા ભાઈ, કમરા બહુત બડા થા, હમ લોગ થે કામ, ઇસીલિયે ઇસ કમી કો પૂરી કરને કે લિયે મહેમાન બુલાલેતે થે હમ !   ફિર વિકાસ કાં ફૈલાવ આયા, વિકાસ ઉસ કમરેમે […]


બન્યા જ્યાં  અભિમન્યુ ત્યાજ સાતમે કોઠે મરણ છે

ઘડ્યો એવો પ્હેલ ને ઘાટ આપી ને હું હીરો ને દુનિયા સ -રણ છે

અણનમ  11-6-11

*********************************

નથી મોહતાજ તૂટતા તારા નો ,કરું જો ઇરછા તો નભ માં તારા ખૂટી પડે
કુદરત ની મહેર છે ,’અણનમ’ આબરૂ સાચવવા સ્વયં તારા તૂટી પડે …
-‘અણનમ 25-6-11

 

**********************

 

નથી મોહતાજ તૂટતા તારા નો ,કરું જો ઇરછા તો નભ માં તારા ખૂટી પડે,
કુદરત ની મહેર છે ,’અણનમ’ આબરૂ સાચવવા સ્વયં તારા તૂટી પડે …
-‘અણનમ

*************************

કરમ………


આ એક માં થાકી ગયા હજી તો બાકી કેટલા જનમ છે

ઉડી ગયા સૌ મિત્રો વરાળ થઇ મુસીબત માં ખુદા જ સનમ છે

લોહી ના સંબંધ જ થયા લોહી તરસ્યા,તૂટવાના બાકી કેટલા ભરમ છે

પડછાયો પણ સાથ છોડશે .તારા મિત્રો તારા જ  કરમ છે


 

સવાર ની હિચકી આવે છે …

પપ્પા એ બહુ મહેનત કરી ને મકાન બનાવ્યું છે

જેમાં અમે રહીએ છીએ

સારા નરસા ની સમજણ આપી …

તૈયાર થાળી માં જમીએ છીએ ..

સવાર ની હિચકી આવે છે….

કોક યાદ કરતુ હશે …father’s day

અરે હા આજે  છે ને ……….

એ તો જેને પિતા હોય એ જ ઉજવે એવું જ કઈ હોય છે ને ……

અણનમ   —


આર્થિક મુશ્કેલી કે હો સંબંધો નું ઝેર તમે પિતા રહ્યા
મારા દરેક દુર્વ્યહ્વાર ને સમજી ને બાળક
ના મારી ટપલી,કે નાજુક બાળ ને ઠેસ પહોચે
એ રીતે બની તમે પિતા રહ્યા
કાળજા નો કટકો હોય તો.. કહું કઈક
પણ આતો આખે આખું કાળજું
એમ સમજી તમે હમેશા બીતા’ રહ્યા
હોય જો સરોવર તો સુકાઈ જાય
તમે તો હમેશા કરુણા ની સરિતા રહ્યા
ચાલુ હું હમેશા તમારા નકશે કદમ પર
તમારું આચરણ જ મારું ગીતા રહ્યા
તમે નથીતો શું થઇ ગયું ..છે ને તમારી યાદો
બસ એમાજ અમે મરતા ને જીવતા રહ્યા
–અણનમ


લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. એની બહુ નજીક જવાની સજા છે એ, મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં, મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો. સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા, દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ? એ ખુશનસીબ […]